કાહનેમન ડૅનિયલ (જ. 1934)

કાહનેમન, ડૅનિયલ

કાહનેમન, ડૅનિયલ (જ. 1934) : અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ મનોવૈજ્ઞાનિક. વતન ઇઝરાયલ, પરંતુ અમેરિકન નાગરિકત્વ ધરાવનાર પ્રિન્સટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના બધા જ સિદ્ધાંતો એવા મૂળભૂત અનુમાન પર રચાયેલા હોય છે કે દરેક અર્થપરાયણ માનવી (economic man) મહત્તમ લાભ મેળવવા માગે છે અને તેને અનુષંગે બુદ્ધિગમ્ય વર્તન કરવા…

વધુ વાંચો >