કારનાપ રુડૉલ્ફ

કારનાપ રુડૉલ્ફ

કારનાપ રુડૉલ્ફ (જ. 1891; અ. 1970) : પ્રસિદ્ધ જર્મન તત્વજ્ઞ. જર્મનીના રોન્સ ડૉર્ફમાં જન્મેલા કારનાપે 1910થી 1914 સુધી તત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ જર્મનીની જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીઓમાં કર્યો હતો. 1910, 1913 અને 1914માં જેનામાં ફ્રેગેના તેઓ વિદ્યાર્થી હતા. ફ્રેગેના તર્કશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં સંશોધનોએ વીસમી સદીના પ્રારંભમાં તર્કશાસ્ત્રને નવી જ…

વધુ વાંચો >