કામથ, માધવ વિઠ્ઠલ
કામથ, માધવ વિઠ્ઠલ
કામથ, માધવ વિઠ્ઠલ (જ. 7 સપ્ટેમ્બર 1921, ઉડુપી; અ. 9 ઑક્ટોબર 2014, કર્ણાટક) : જાણીતા પત્રકાર. એમનું પ્રારંભિક શિક્ષણ મણિપાલમાં થયું હતું. ત્યારબાદ આગળના અભ્યાસ માટે તેઓ મૅંગ્લોર ગયા ત્યાંથી તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પત્રકારત્વનું કાર્ય કરતાં પહેલાં એમણે કેમિસ્ટ તરીકે કાર્ય કર્યું હતું. એમણે ‘ફ્રી પ્રેસ જર્નલ’થી…
વધુ વાંચો >