કામત, વાસુદેવ તારાનાથ

કામત, વાસુદેવ તારાનાથ

કામત, વાસુદેવ તારાનાથ (જ. 27 એપ્રિલ 1956, કરકલા, કર્ણાટક) : અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈ ખાતેની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરીને ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. મુંબઈ ખાતેના ગ્લોબલ વિપશ્યના પગોડામાં તેમના શિષ્યોએ તેમણે (કામતે) તૈયાર કરેલાં રેખાચિત્રોના આધારે તેમના માર્ગદર્શન હેઠળ બુદ્ધના જીવન અંગેના એકસો દસ મોટા કદનાં…

વધુ વાંચો >