કાકિનાડા

કાકિનાડા

કાકિનાડા : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. તેનું જૂનું નામ કોકનદ છે. સ્થાન : 16o 56′ ઉ. અ. અને 22o 15′ પૂ. રે.. કાકિનાડા વિશાખાપટનમથી દક્ષિણે 128 કિમી., ચેન્નાઈથી ઉત્તરે 592 કિમી. તેમજ વિજયવાડા અને હૈદરાબાદથી અનુક્રમે 202 અને 440 કિમી. દૂર છે. આંધ્રના કિનારાનો અગ્રભાગ…

વધુ વાંચો >