કલ્પેશ વી. શાહ

રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. (જ. 5 જાન્યુઆરી, 1948, દેપલા, સૌરાષ્ટ્ર) : પ્રભાવક વ્યાખ્યાનશૈલી ધરાવતા અનેક ઉત્કૃષ્ટ ગ્રંથોના સર્જક અને જન-જનના હૃદયમાં ઉપદેશથી પરિવર્તન આણનાર પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક, સરસ્વતી લબ્ધપ્રસાદ જૈનાચાર્ય. પિતા દલીચંદભાઈ અને માતા ચંપાબહેન. તેમનું સંસારી નામ રજની હતું. એ જીવનપરિવર્તનનો રંગ એવો લાગ્યો કે 19મા વર્ષે 26 એપ્રિલ, 1967માં ચૈત્ર…

વધુ વાંચો >