કપૂર શમ્મી

કપૂર શમ્મી

કપૂર, શમ્મી (જ. 1931, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી અભિનેતા. તેઓ પૃથ્વીરાજ કપૂર(1906-72)ના વચલા પુત્ર તથા રાજ કપૂર(1924-88)ના નાના ભાઈ થાય છે. મૂળ નામ શમશેર રાજ, પરંતુ ચલચિત્રમાં શમ્મી નામથી વધુ પ્રચલિત. ન્યૂ ઈરા સ્કૂલ તથા મુંબઈની રૂઈયા કૉલેજમાં શિક્ષણ. ત્યારબાદ 17 વર્ષની વયે પિતાના ‘પૃથ્વી થિયેટર્સ’માં જ્યુનિઅર આર્ટિસ્ટ તરીકે…

વધુ વાંચો >