કપૂર (આયુર્વેદ)
કપૂર (આયુર્વેદ)
કપૂર (આયુર્વેદ) : સુગંધિત ઔષધ-દ્રવ્ય. વિવિધ ભાષાઓમાં તેનાં નામ આ પ્રમાણે છે : સં. कर्पूर, सिताभ्र, चन्द्र, घनसार; હિ. મ. ગુ. कपूर; બ. कर्पूर, कापूर; અ. काफूर; ફા. कपूर; ત. તે. કર્પૂરમ, અં. camphor; લે. Cinnamomum camphora Nees & Eberm. ભીમસેની (બરાસ) કપૂર – Borneo or Burus camphor; દેશી કપૂર…
વધુ વાંચો >