કદ્રી, ગોપાલનાથ
કદ્રી, ગોપાલનાથ
કદ્રી, ગોપાલનાથ (જ. 6 ડિસેમ્બર 1949, મૂડા ગામ, બાન્ટવાલ તાલુકો, કર્ણાટક; અ. 11 ઑક્ટોબર 2019, મૅંગાલુરુ કર્ણાટક) : સેક્સોફોન વડે શાસ્ત્રીય કર્ણાટકી (દક્ષિણ ભારતીય) સંગીત વગાડનાર વાદક અને નવી રચનાઓ કરનાર સંગીતનિયોજક (કમ્પોઝર). તેઓ ‘નાદ કલારત્ન’, ‘નાદ કલાનિધિ’, ‘નાદોપાસના બ્રહ્મ’, ‘સંગીત વાદ્યરત્ન’ અને ‘સંગીતરત્ન’ જેવા હુલામણા નામે પણ રસિયાઓમાં જાણીતા…
વધુ વાંચો >