કંપની ચિત્રકલા
કંપની ચિત્રકલા
કંપની ચિત્રકલા : બ્રિટિશ શાસન દરમિયાન સર્જાયેલી ભારતીય ચિત્રકળા. આશરે 1700થી 1920 સુધી ભારતમાં યુરોપિયનોના આગમન પછી ભારતીય અને બ્રિટિશ યુરોપિયન સંસ્કૃતિના સંગમથી જન્મેલી વિશિષ્ટ ચિત્રકળા તે કંપની ચિત્રકળા. તેમાં યુરોપિયન અને ભારતીય બંને ચિત્રકારોનું યોગદાન રહ્યું છે. અકબરના સમયમાં સોળમી સદીમાં યુરોપના એલચીઓ, વેપારીઓ અને ખ્રિસ્તી ધર્મ પ્રચારકોએ યુરોપિયન…
વધુ વાંચો >