ઑલ્ટમેન
ઑલ્ટમેન, સેમ
ઑલ્ટમેન, સેમ (જ. 22 એપ્રિલ, 1985, શિકાગો, અમેરિકા) : અમેરિકન ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને વર્ષ 2019થી ઓપનAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ). આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI – કૃત્રિમ બૌદ્ધિકતા)ની તેજીના યુગમાં દુનિયામાં ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ઉદ્યોગસાહસિકોમાં સામેલ. હાલ દુનિયામાં વધુ ને વધુ ઉપયોગ થઈ રહેલું ચૅટબોટ સૉફ્ટવેર ચૅટGPT એ ઓપનAIની માલિકીનું છે, જે…
વધુ વાંચો >