એરાક્કલ યૂસુફ

એરાક્કલ, યૂસુફ

એરાક્કલ, યૂસુફ (જ. 1945, ચાવાક્કડ, કેરળ; અ. 4 ઑક્ટોબર 2016, બેંગાલુરુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં બેંગાલુરુ જઇને ફૂટકળ મજૂરી કરી ઘરનો નિભાવ કર્યો. એ સાથે અભ્યાસ પૂરો કરી કર્ણાટક ચિત્રકલા પરિષદમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ચિત્રો સાથે છાપચિત્રો અને શિલ્પોનું પણ સર્જન કર્યું. ઇટાલીનો પ્રતિષ્ઠિત ફ્લોરેન્સ ઇન્ટરનેશનલ…

વધુ વાંચો >