ઍન્જેલિકો ફ્રા (બ્રધર)

ઍન્જેલિકો, ફ્રા (બ્રધર)

ઍન્જેલિકો, ફ્રા (બ્રધર) (જ. આશરે 1400, ફ્લૉરેન્સ નજીક, વિચિયો, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1455, રોમ, ઇટાલી) :  રેનેસાંસના પ્રારંભકાળના ચિત્રકાર. મૂળ નામ ગઇડો દી પિયેત્રો. વળી તેઓ જિયોવાની દા ફિઝોલે તરીકે પણ ઓળખાયા. રેનેસાંની પ્રારંભકાળની ફ્લૉરેન્સની ચિત્રશૈલી વિકસાવવામાં ઍન્જેલિકોનો પ્રમુખ ફાળો છે. 1417 સુધીમાં તેઓ ચિત્રકાર તરીકે જાણીતા થઈ ગયેલા.…

વધુ વાંચો >