ઉટકિઆવિક (બેરોનગર)
ઉટકિઆવિક (બેરોનગર)
ઉટકિઆવિક (બેરોનગર) : યુ.એસ.ના અલાસ્કા રાજ્યના નોર્થ સ્લોપના વહીવટી વિભાગમાં આવેલું સૌથી મોટું શહેર જે બેરોનગર તરીકે ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 71 17´ ઉ. અ. અન 156 47´ પ. રે. પર આવેલું છે. તેનો કુલ વિસ્તાર 55.63 ચો.કિમી. છે. જેમાં 48.61 ચો.કિમી. ભૂમિ અને 7.01 ચો.કિમી. જળવિસ્તાર છે.…
વધુ વાંચો >