ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ (ICARDA) : સૂકા વિસ્તારના કૃષિસંશોધન અંગે એલેપો(બેરોન)માં CGIAR દ્વારા સ્થપાયેલ કેન્દ્ર. આ સંસ્થા જવ, ઘઉં અને મસૂરની જાતની સુધારણા માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત ખેતી-પદ્ધતિ, ઘેટાંની જાળવણી તથા સુધારણા માટે પણ ત્યાં સંશોધન હાથ ધરવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ અને…

વધુ વાંચો >