ઇન્ટરનેશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (CIMMYT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનોના સહયોગથી 1966માં મકાઈ અને ઘઉંની સુધારણા માટેનું બેટોન(મેકિસકો)માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ માટેનું પાયાનું કામ મેક્સિકોમાં 1943માં શરૂ થયું હતું. મકાઈની જનીનિક વિવિધતાને આધારે ઉદભવતી 8,000થી વધુ જાતોનું એકત્રીકરણ તથા તેમની જાળવણી અને વહેંચણીનું કાર્ય આ સંસ્થા સંભાળે…

વધુ વાંચો >