ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑફ ફ્રી ટ્રેડ યુનિયન્સ
ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ
ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ (ICFTU) : મુક્ત વિચારસરણીને વરેલું પ્રથમ આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન. તે 1864થી 1876 સુધી, એટલે કે 12 વર્ષ અસ્તિત્વમાં રહ્યું હતું. કાર્લ માર્ક્સ તેની સાથે સંકળાયેલા હતા. આંતરિક વૈચારિક મતભેદોને પરિણામે આ સંગઠન 1876માં તૂટી પડ્યું. 1889થી 1914ના ગાળા માટે બીજું આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન અસ્તિત્વમાં…
વધુ વાંચો >