ઇન્ટરનેશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑફ ન્યુક્લિયર વૉર

ઇન્ટરનૅશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑફ ન્યુક્લિયર વૉર

ઇન્ટરનૅશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑવ્ ન્યુક્લિયર વૉર : 1985નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર સંસ્થા. આ સંસ્થા હૃદયરોગના બે નિષ્ણાત તબીબો – એક અમેરિકાના હાર્વર્ડ સ્કૂલ ઑવ્ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. બર્નાર્ડ લોન અને બીજા રશિયાના હૃદયરોગના રાષ્ટ્રીય સંશોધનકેન્દ્રના નિયામક યેવજેની ચાઝોલ દ્વારા 1980માં શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મુખ્ય…

વધુ વાંચો >