આલ્બર્ટા

આલ્બર્ટા

આલ્બર્ટા : કૅનેડાના પશ્ચિમ ભાગમાં આવેલ એક પ્રાંત. 540 ઉ. અ. અને 1130 પ. રે.ની આજુબાજુ આવેલા આલ્બર્ટાનું ક્ષેત્રફળ 6,61,185 ચોરસ કિમી. છે. સમગ્ર રાજ્ય ઊંચા પહાડો અને જંગલો વધુ પ્રમાણમાં ધરાવે છે. પરિણામે અહીં જાન્યુઆરીમાં તાપમાન -480 સે. સુધી નીચું જાય છે, જ્યારે જુલાઈમાં 340 સે. સુધી પહોંચે છે.…

વધુ વાંચો >