આર. ગણેશ

આર. ગણેશ

આર. ગણેશ (જ. 4 ડિસેમ્બર 1962, કોલાર, કર્ણાટક) : અવધાન કલાના અભ્યાસી, બહુભાષી, સંસ્કૃત અને કન્નડ ભાષાના લેખક. પૂરું નામ શતાવધાની ડૉ. આર. ગણેશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગણેશનાં માતા કે. વી. અલ્મેલ્લામ્મા અને પિતા આર. શંકર નારાયણ અય્યર. તેમના પૂર્વજો દેવરાયાસમુદ્રમના વતની હતા. ગણેશનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બૅંગાલુરુમાં થયું.…

વધુ વાંચો >