આનંદબહેન
આનંદબહેન
આનંદબહેન (જ. 1 મે 1988, ગઢડા) : માનવીય અભિગમ ધરાવતાં સન્નારી. ગઢડા જેવા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં એક ક્યૂટ દીકરીનો જન્મ થયો. જન્મથી જ હસમુખી અને સદાય આનંદમાં રહેતી આ દીકરીનું નામ માતાપિતાએ હેતથી ‘આનંદ’ રાખ્યું. આનંદથી ત્રણ મોટાં બહેનો અને એક ભાઈ. આ પાંચ સંતાનોનો ઉછેર અને તેમને…
વધુ વાંચો >