આત્મસિદ્ધિશાસ્ત્ર
આત્મસિદ્ધિશાસ્ત્ર
આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્રજીલિખિત ગ્રંથ. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા થયેલી વિનંતીના કારણે માત્ર દોઢ-બે કલાકમાં ષડ્દર્શનના સારરૂપ 142 ગાથાનું વિવેચન કરતો ગ્રંથ એકી કલમે લખાયો. શ્રીમદની આ પરમાર્થ ગંભીર પદ્યરચના અદભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની વિશેષતા એ છે કે તે માત્ર તાર્કિક બુદ્ધિનું સર્જન નથી,…
વધુ વાંચો >