અનુપમા દેવી
અનુપમાદેવી
અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. શ્રી વસ્તુપાલ–તેજપાલ રાજા વીરધવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાનો કરાવ્યાં હતાં. અનુપમાદેવી શ્યામવર્ણનાં હોઈ તે તેજતપાલને ગમતાં નહોતાં. પરંતુ બુદ્ધિમાં તેઓ તેજસ્વી હતાં, જાણે કે સરસ્વતીનો અવતાર ! સંસારના પ્રશ્નો ઉકેલવામાં…
વધુ વાંચો >