અનામી

અનામી

અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009-) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. 1942માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી. એ. અને 1944માં એમ.એ., 1956માં પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે…

વધુ વાંચો >