અદભુતસાગર

અદ્ભુતસાગર

અદ્ભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. આ ગ્રંથમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ યોગોનો અદભુત સંગ્રહ થયેલો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા રહસ્યમય અને અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદ્ભુતસાગર’ નામ આપ્યું જણાય છે.…

વધુ વાંચો >