અગ્લાઇઆ

અગ્લાઇઆ

અગ્લાઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી  કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનું વિતરણ ઇંડો-મલેશિયન પ્રદેશ, ચીન, ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપોમાં થયેલું છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ થાય છે. તેના સહ-સભ્યો લીમડો, રોહીડો, તુન, મહોગની છે. આ પ્રજાતિની જાણીતી કેટલીક જાતિઓમાં Aglaia…

વધુ વાંચો >