ખગોલીય નિર્દેશાંક (astronomical constants) : સૂક્ષ્મતાપૂર્વક માપવામાં આવેલા કે નિર્ધારિત કરવામાં આવેલા અને ખગોળશાસ્ત્રમાં મૂળભૂત મહત્વ ધરાવતા નિર્દેશાંક. સમય, દ્રવ્યમાન અને લંબાઈના ખગોલીય એકમોની વ્યાખ્યા નીચે મુજબ છે :
સમયનો ખગોલીય એકમ = એક અહોરાત્ર (D)
(= 86,400 સેકન્ડ)નો સમયગાળો
સમયનો ખગોલીય મોટો એકમ 1 જુલિયન સદી = 36,525 D.
દ્રવ્યમાનનો ખગોલીય એકમ = સૂર્યનું દ્રવ્યમાન
(= 1.9891 x 1010 કિગ્રા.)
લંબાઈનો ખગોલીય એકમ (A) : નગણ્ય દ્રવ્યમાનવાળા ગ્રહને સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં એક પરિભ્રમણ માટે એક વર્ષનો સમય લાગે તેવી ભ્રમણત્રિજ્યાની લંબાઈ. આ લંબાઈને ‘એકમ અંતર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનક નિર્દેશક્ષણ તરીકે હવે J 2000.0 નિર્દેશક્ષણ (J 2000.0 epoch) = જાન્યુઆરી 1.5, 2000 = જુલિયન દિન JD = 2451545.0 લેવામાં આવે છે.
I મૂળભૂત નિર્દેશાંક(defining constants) | |||||||
1
2 |
ગાઉસનો ગુરુત્વીય નિર્દેશાંક
પ્રકાશનો વેગ |
k = 0.01720209895
c = 299792458 ms–1 |
|||||
II મુખ્ય નિર્દેશાંકો (primary constants) | |||||||
3
4 5
6
7
8
9 |
એકમ અંતર માટેનો
પ્રકાશ-સમય (light time) પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા ભૂકેન્દ્રીય ગુરુત્વીય અચલાંક
ગુરુત્વાકર્ષણ-અચલાંક
ચંદ્રના અને પૃથ્વીના દ્રવ્યમાનનો ગુણોત્તર J 2000.0ની નિર્દેશક્ષણે જુલિયન સદી જેટલા સમયગાળાના ભાગમાં વિષુવનયન (general precession in longitude) J 2000.0ની નિર્દેશક્ષણે અયનવૃત્તની તિર્યક્તા (obliquity of ecliptic) અયનવૃત્ત (ક્રાંતિવૃત્ત Ecliptic) અને ખગોલીય વિષુવવૃત્ત વચ્ચેનો કોણ |
La = 499.004782 s aE = 6378140 m GE = 3.986005 x 1014m3s–2 G = 6.672 x 10–11 m3kg–1s–2 μ = 0.01230002
p = 5029.11 0966
E = 23°26´2111.448 |
|||||
III સાધિત નિર્દેશાંકો (derived constants) | |||||||
10
11
|
અક્ષવિચલન-નિર્દેશાંક
(constant of Nutation) એકમ અંતર (સૂર્ય-પૃથ્વી અંતર)
|
N = 911.2025 J 2000.0
નિર્દેશક્ષણે A = 1.49597870 x 1011m |
|||||
12
13
14 |
સૂર્ય-લંબન (solar parallax)
પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા દ્વારા સૂર્ય પાસે બનતો ખૂણો અપેરણ-નિર્દેશાંક (constant of aberration) પૃથ્વીનું ચપટાપણું |
= 811.794148
= 20”. 49552 J 2000.0 નિર્દેશક્ષણે |
|||||
15
16
17
18 19 |
સૌરકેન્દ્રીય ગુરુત્વીય નિર્દેશાંક સૂર્યના અને પૃથ્વીના દ્રવ્યમાનનો ગુણોત્તર સૂર્યના અને (પૃથ્વી + ચંદ્ર)ના દ્રવ્યમાનનો ગુણોત્તર સૂર્યનું દ્રવ્યમાન ગ્રહોનાં દ્રવ્યમાન (સૂર્યના અને ગ્રહના દ્રવ્યમાનના ગુણોત્તર) |
= 1.32712438 x 1020m3s–2
S / E = 332946.0
S / E (1 +μ) = 328900.5
= 1.9891 x 1030 કિગ્રા. |
|||||
બુધ | 6023600 | શનિ | 3498.5 | ||||
શુક્ર | 408523.5 | યુરેનસ | 22869 | ||||
પૃથ્વી + ચંદ્ર | 328900.5 | નેપ્ચૂન | 19,314 | ||||
મંગળ | 3098710 | પ્લૂટો | 3000000 | ||||
ગુરુ | 1047.355 | [130000000]તેના
ઉપરની ગુરુત્વીય અનુસાર |
ઉપગ્રહ
અસર |
||||
IV અન્ય પંચાંગોપયોગી નિર્દેશાંકો | |||||||
20 | લઘુગ્રહોનાં દ્રવ્યમાન (સૌર દ્રવ્યમાનના એકમમાં) | ||||||
સિરેસ | 5.9 x 10–10 | ||||||
પેલાસ | 1.1 x 10–10 | ||||||
વેસ્તા | 1.2 x 10–10 | ||||||
21 | ઉપગ્રહોનાં દ્રવ્યમાન (ગ્રહીય દ્રવ્યમાનના એકમમાં) | ||||||
ગ્રહ | ઉપગ્રહ | ||||||
ગુરુ | આયો(IO) 4.70 x 10–5 | ||||||
યુરોપા | 2.56 x 10–5 | ||||||
જેનિમિડ | 7.84 x 10–5 | ||||||
કૅલિસ્ટો | 5.6 x 10–5 | ||||||
શનિ | ટિટાન 2.41 x 10-4 | ||||||
નેપ્ચૂન | ટ્રીટોન 2 x 10-3 | ||||||
22 | ગ્રહોની વિષુવવૃત્તીય ત્રિજ્યા (કિલોમીટરમાં) | ||||||
બુધ | 2439 | યુરેનસ | 25400 | ||||
શુક્ર | 6052 | નેપ્ચૂન | 24300 | ||||
પૃથ્વી | 6378.140 | પ્લૂટો | 2500 | ||||
મંગળ | 3397.2 | ચંદ્ર | 1738 | ||||
ગુરુ
શનિ |
71398
60000 |
સૂર્ય | 696000 | ||||
ભારતીય જ્યોતિષની નિરયન–પદ્ધતિ માટેનું આરંભબિંદુ :
અયનવૃત્ત (ક્રાંતિવૃત્ત) ઉપર રાશિઓ અને નક્ષત્રોનાં સ્થાનોનું વિવરણ કરવા માટેનું માનક આરંભસ્થાન (બિંદુ) – મેષારંભ સ્થાન. વસંતસંપાત(vernal equinox)ની સાપેક્ષનું સ્થાન
અયનાંશ = 23°51´ 25.´´532 + 5029´´. 0966T +
1´´. 11161 T2
અહીં T = ઇષ્ટ સમયનો J 2000.0 નિર્દેશક્ષણથી જુલિયન સદી(36525D)માં વ્યક્ત કરેલો સમયગાળો દર્શાવે છે.
પ્ર. દી. અંગ્રેજી