ક્રાયસોકોલા (રત્ન) : મુખ્યત્વે અસ્ફટિકમય. સિલિકા ઉપરાંત અન્ય અશુદ્ધિયુક્ત તાંબાનું આ જલીય સંયોજન રત્ન તરીકે ટર્ક્વોઇઝને સ્થાને ખપે છે. ઈરાનમાંથી તે મળી રહે છે.
ગિરીશભાઈ પંડ્યા