પ્લાઝ્મા (ખનિજ) : ક્વાર્ટ્ઝની સૂક્ષ્મ દાણાદાર અથવા સૂક્ષ્મ રેસાદાર જાત. તે લીલા રંગની વિવિધ ઝાંયમાં મળે છે. પ્લાઝ્મા કે કૅલ્સિડોનીની લોહ ઑક્સાઇડનાં લાલ ટપકાં ધરાવતી લીલી જાત હેલિયોટ્રૉપ અથવા બ્લડસ્ટોન તરીકે ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા