ન્યૂઇલ : ગોળાકાર-સર્પાકાર નિસરણી બનાવવા માટેનો સ્તંભ. સામાન્ય રીતે તે લાકડું, ભરતર લોખંડ તથા કૉંક્રીટમાંથી બનાવાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થરમાંથી પણ તે બનાવાતો. તેની ઉપર સર્પાકાર નિસરણીનાં પગથિયાં ટેકવાય છે.

હેમંત વાળા