જળસંચય-વિસ્તાર (catchment area) : જળસ્રાવ વિસ્તાર જળપરિવાહનું થાળું. પોતાની સપાટી પર પડતું વરસાદનું પાણી કોઈ એક નદી કે ઝરણામાં વહાવતો સમગ્ર વિસ્તાર.

ગિરીશભાઈ પંડ્યા