ખનિજ-ઇંધન (mineral fuels) : કુદરતમાં મળી આવતાં ઇંધનરૂપ ખનિજો જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને તેમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે. ખનિજ-ઇંધનોમાં કોલસો, કુદરતી વાયુ, ખનિજતેલ (પેટ્રોલિયમ) અને તેની પેદાશો, યુરેનિયમ-થોરિયમ ધરાવતાં ખનિજોનો સમાવેશ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા