ખગોલીય નિર્દેશાંક (astronomical constants) : સૂક્ષ્મતાપૂર્વક માપવામાં આવેલા કે નિર્ધારિત કરવામાં આવેલા અને ખગોળશાસ્ત્રમાં મૂળભૂત મહત્વ ધરાવતા નિર્દેશાંક. સમય, દ્રવ્યમાન અને લંબાઈના ખગોલીય એકમોની વ્યાખ્યા નીચે મુજબ છે :

સમયનો ખગોલીય એકમ   = એક અહોરાત્ર (D)

                            (= 86,400 સેકન્ડ)નો સમયગાળો

સમયનો ખગોલીય મોટો એકમ 1 જુલિયન સદી = 36,525 D.

દ્રવ્યમાનનો ખગોલીય એકમ = સૂર્યનું દ્રવ્યમાન

                            (= 1.9891 x 1010 કિગ્રા.)

લંબાઈનો ખગોલીય એકમ (A) : નગણ્ય દ્રવ્યમાનવાળા ગ્રહને સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં એક પરિભ્રમણ માટે એક વર્ષનો સમય લાગે તેવી ભ્રમણત્રિજ્યાની લંબાઈ. આ લંબાઈને ‘એકમ અંતર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનક નિર્દેશક્ષણ તરીકે હવે J 2000.0 નિર્દેશક્ષણ (J 2000.0 epoch) = જાન્યુઆરી 1.5, 2000 = જુલિયન દિન JD = 2451545.0 લેવામાં આવે છે.

I મૂળભૂત નિર્દેશાંક(defining constants)
1

2

ગાઉસનો ગુરુત્વીય નિર્દેશાંક

પ્રકાશનો વેગ

k = 0.01720209895

c = 299792458 ms1

II  મુખ્ય નિર્દેશાંકો (primary constants)
3

 

4

5

 

6

 

7

 

8

 

 

 

 

9

એકમ અંતર માટેનો

પ્રકાશ-સમય (light time)

પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા

ભૂકેન્દ્રીય ગુરુત્વીય અચલાંક

 

ગુરુત્વાકર્ષણ-અચલાંક

 

ચંદ્રના અને પૃથ્વીના

દ્રવ્યમાનનો ગુણોત્તર

J 2000.0ની નિર્દેશક્ષણે

જુલિયન સદી જેટલા

સમયગાળાના ભાગમાં

વિષુવનયન (general

precession in longitude)

J 2000.0ની નિર્દેશક્ષણે

અયનવૃત્તની તિર્યક્તા

(obliquity of ecliptic)

અયનવૃત્ત (ક્રાંતિવૃત્ત Ecliptic)

અને ખગોલીય વિષુવવૃત્ત

વચ્ચેનો કોણ

 

La = 499.004782 s

aE = 6378140 m

GE = 3.986005 x

        1014m3s2

G = 6.672 x 1011

m3kg1s2

μ = 0.01230002

 

p = 5029.11 0966

 

 

 

 

E = 23°26´2111.448

III સાધિત નિર્દેશાંકો (derived constants)
10

 

11

 

અક્ષવિચલન-નિર્દેશાંક

(constant of Nutation)

એકમ અંતર (સૂર્ય-પૃથ્વી અંતર)

 

N = 911.2025 J 2000.0

નિર્દેશક્ષણે

A = 1.49597870 x

      1011m

12

 

 

13

 

14

સૂર્ય-લંબન (solar parallax)

પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા

દ્વારા સૂર્ય પાસે બનતો ખૂણો

અપેરણ-નિર્દેશાંક

(constant of aberration)

પૃથ્વીનું ચપટાપણું

= 811.794148

 

 

= 20”. 49552 J 2000.0

નિર્દેશક્ષણે

15

16

 

17

 

18

19

 

સૌરકેન્દ્રીય ગુરુત્વીય નિર્દેશાંક

સૂર્યના અને પૃથ્વીના દ્રવ્યમાનનો

ગુણોત્તર

સૂર્યના અને (પૃથ્વી + ચંદ્ર)ના

દ્રવ્યમાનનો ગુણોત્તર

સૂર્યનું દ્રવ્યમાન

ગ્રહોનાં દ્રવ્યમાન (સૂર્યના અને

ગ્રહના દ્રવ્યમાનના ગુણોત્તર)

= 1.32712438 x 1020m3s2

S / E = 332946.0

 

S / E (1 +μ) = 328900.5

 

= 1.9891 x 1030 કિગ્રા.

બુધ 6023600 શનિ 3498.5
શુક્ર 408523.5 યુરેનસ 22869
પૃથ્વી + ચંદ્ર 328900.5 નેપ્ચૂન 19,314
મંગળ 3098710 પ્લૂટો 3000000
ગુરુ 1047.355 [130000000]તેના

ઉપરની ગુરુત્વીય

અનુસાર

ઉપગ્રહ

અસર

IV અન્ય પંચાંગોપયોગી નિર્દેશાંકો
20 લઘુગ્રહોનાં દ્રવ્યમાન (સૌર દ્રવ્યમાનના એકમમાં)
સિરેસ 5.9 x 1010
પેલાસ 1.1 x 1010
વેસ્તા 1.2 x 1010
21 ઉપગ્રહોનાં દ્રવ્યમાન (ગ્રહીય દ્રવ્યમાનના એકમમાં)
ગ્રહ ઉપગ્રહ
ગુરુ આયો(IO) 4.70 x 105
યુરોપા 2.56 x 105
જેનિમિડ 7.84 x 105
કૅલિસ્ટો 5.6 x 105
શનિ ટિટાન   2.41 x 10-4
નેપ્ચૂન ટ્રીટોન   2 x 10-3
22 ગ્રહોની વિષુવવૃત્તીય ત્રિજ્યા (કિલોમીટરમાં)
બુધ 2439 યુરેનસ 25400
શુક્ર 6052 નેપ્ચૂન 24300
પૃથ્વી 6378.140 પ્લૂટો 2500
મંગળ 3397.2 ચંદ્ર 1738
ગુરુ

શનિ

71398

60000

સૂર્ય 696000

ભારતીય જ્યોતિષની નિરયનપદ્ધતિ માટેનું આરંભબિંદુ :

અયનવૃત્ત (ક્રાંતિવૃત્ત) ઉપર રાશિઓ અને નક્ષત્રોનાં સ્થાનોનું વિવરણ કરવા માટેનું માનક આરંભસ્થાન (બિંદુ) – મેષારંભ સ્થાન. વસંતસંપાત(vernal equinox)ની સાપેક્ષનું સ્થાન

અયનાંશ = 23°51´ 25.´´532 + 5029´´. 0966T +

                               1´´. 11161 T2

અહીં T = ઇષ્ટ સમયનો J 2000.0 નિર્દેશક્ષણથી જુલિયન સદી(36525D)માં વ્યક્ત કરેલો સમયગાળો દર્શાવે છે.

પ્ર. દી. અંગ્રેજી