ઈન્સ્ટોલ ગુજરાતી કીબોર્ડ

ગુજરાતી કીબોર્ડ Windows 10 માં સ્થાપિત કરવા માટે

1. સૌ પ્રથમ Windows Start મેનુ માં Language Settings ખોલો.

2. Add Language પર ક્લીક કરી, ગુજરાતી ભાષા પસંદ કરી Next પર ક્લીક કરો.

3. ગુજરાતી ભાષા ઉમેરાયેલી દેખાશે. હવે, દર્શાવ્યા પ્રમાણે Options પર ક્લીક કરો.

4. Add Keyboard પર ક્લીક કરી, Gujarati Phonetic વિકલ્પ પસંદ કરો. હવે તમારી સ્ક્રીન દર્શાવ્યા પ્રમાણે દેખાશે.

5. તમારા કમ્પ્યુટર માં ગુજરાતી કીબોર્ડ સ્થાપિત થઇ ગયું છે. નીચે આવેલ ટાસ્કબાર માં EN પર ક્લીક કરી  Gujarati Phonetic વિકલ્પ પસંદ કરો.

6. હવે તમે  gujarativishwakosh.org સાઈટ પર જઈને  ગુજરાતીમાં ટાઈપ કરીને શોધી શકો છો.

ગુજરાતી કીબોર્ડ iPhone માં સ્થાપિત કરવા માટે

1. સૌ પ્રથમ દર્શાવેલ ચિત્ર પ્રમાણે Keyboard Settings વિકલ્પ પસંદ કરો.

2. Keyboards વિકલ્પ પસંદ કરો.
2. Keyboards વિકલ્પ પસંદ કરો.
3. Add New Keyboard પર ક્લીક કરી, Gujarati પસંદ કરો.

4. તમારા ફોનમાં ગુજરાતી કીબોર્ડ સ્થાપિત થઇ ગયું છે. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ગુજરાતી વિકલ્પ પસંદ કરો.