Frida Kahlo-a trailblazing Mexican female painter-celebrated for her deeply personal self-portraits

કાહ્લો, ફ્રિડા

કાહ્લો, ફ્રિડા (જ. 6 જુલાઈ 1910, મેક્સિકો; અ. 13 જુલાઈ 1954 મેક્સિકો) : આધુનિક મેક્સિકન મહિલા-ચિત્રકાર. મેક્સિકોના મૂળ નિવાસી ઇન્ડિયન તથા સ્પૅનિશ આગંતુકોનું મિશ્ર લોહી ધરાવતી માતા તથા યહૂદી જર્મન પિતાનું તે ફરજંદ. પિતા મેક્સિકો ખાતેના સ્પૅનિશ વસાહતી સ્થાપત્યના ફોટોગ્રાફર હતા. ફ્રિડા શાલેય અભ્યાસના છેલ્લા વરસમાં હતી ત્યારે તેની કાર…

વધુ વાંચો >