Eknath Vasant Chitnis-a pioneering Indian space scientist-a member secretary at the Indian National Committee for Space Research.
ચિટનીસ, એકનાથ વસંત
ચિટનીસ, એકનાથ વસંત (જ. 25 જુલાઈ 1925, કોલ્હાપુર–મહારાષ્ટ્ર; અ. 21 ઑક્ટોબર 2025, પુણે) : અંતરિક્ષક્ષેત્રે સંશોધક વિજ્ઞાની તેમજ અનેકવિધ ભારતીય રાષ્ટ્રીય પ્રકલ્પો અને સંસ્થાઓને ગતિશીલ ઊર્જા પ્રદાન કરનાર સર્જનશીલ વ્યવસ્થાપક. તેમના પિતાશ્રી વસંત ચિટનીસ પુણેની સૈન્યછાવણીમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોવાથી તેમનો ઉછેર પુણેમાં થયો. નાનપણમાં જ તેમણે માતુશ્રી માલતીતાઈનું…
વધુ વાંચો >