(Alberti

આલ્બર્તી, લિયોન બાત્તિસ્તા

આલ્બર્તી, લિયોન બાત્તિસ્તા (Alberti, Leon Battista) (જ. 14 ફેબ્રુઆરી 1404 જિનિવા, ઇટાલી; અ. 25 એપ્રિલ 1472 રોમ, ઇટાલી) : સ્થાપત્યના સિદ્ધાન્તોનો પાયો નાખનાર અને રોમન સ્થાપત્યના નવજાગૃતિકાળનો બહુમુખી પ્રતિભા ધરાવનાર ઇટાલિયન સ્થપતિ. તે નાટકકાર, સંગીતકાર, ચિત્રકાર, ગણિતજ્ઞ, વૈજ્ઞાનિક, તત્વચિંતક અને કવિ પણ હતો. ફ્લૉરેન્સમાં દેશવટો પામેલ પિતાનો તે અનૌરસ પુત્ર…

વધુ વાંચો >