હૈસ્નામ કન્હાઈલાલ

હૈસ્નામ કન્હાઈલાલ

હૈસ્નામ, કન્હાઈલાલ (જ. 17 જાન્યુઆરી 1941, મણિપુર; અ. 6 ઑક્ટોબર 2016, ઇમ્ફાલ, મણિપુર) : ભારતીય રંગમંચના એક જાણીતા અને માનીતા નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક. તેઓ છેલ્લાં 35 વર્ષથી રંગમંચની સાથે નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક સ્વરૂપે જોડાયેલા હતા. તેઓ ‘કલાક્ષેત્ર મણિપુર’ના સ્થાપક અને નિર્દેશક હતા. તેમણે પ્રયોગાત્મક રંગમંચની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યું…

વધુ વાંચો >