હિન્ટન, જેફ્રી
હિન્ટન, જેફ્રી
હિન્ટન, જેફ્રી (Hinton, Geoffrey) (જ. 6 ડિસેમ્બર 1947, વિમ્બલડન, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જ્હૉન હૉપફિલ્ડ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેફ્રી હિન્ટન બ્રિટિશ–કૅનેડિયન કમ્પ્યૂટર…
વધુ વાંચો >