હમાઇટ (હ્યુમાઇટ Humite)
હમાઇટ (હ્યુમાઇટ Humite)
હમાઇટ (હ્યુમાઇટ Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. દક્ષિણ ઇટાલીના દ્વીપકલ્પ પર આવેલ વિસુવિયસ પર્વતમાં સને 079માં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. જ્વાળામુખીના વિસ્ફોટ દરમિયાન Humite નામનું ખનિજ પર્વતની આજુબાજુના વિસ્તારમાં પથરાયેલું જોવા મળે છે. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો…
વધુ વાંચો >