હટન જેમ્સ

હટન જેમ્સ

હટન, જેમ્સ (જ. 1726; અ. 1797) : સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી અને ડૉક્ટર. હટનનો જન્મ એડિનબરોમાં થયેલો. તેઓએ એડિનબરો, પૅરિસ અને લીડેન તથા નેધરલૅન્ડમાં અભ્યાસ કરેલો. તેઓ પૃથ્વીની ઉત્પત્તિના સિદ્ધાંતો માટે જાણીતા બન્યા છે. તેઓ અર્વાચીન ભૂસ્તરશાસ્ત્રના પિતા ગણાય છે. હટનના ઘણા સિદ્ધાંતો પૈકીના એક સિદ્ધાંત મુજબ, પૃથ્વીની ઉત્પત્તિમાં ગરમીએ ઘણો અગત્યનો…

વધુ વાંચો >