સુતરિયા અનસૂયા

સુતરિયા અનસૂયા

સુતરિયા, અનસૂયા (જ. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો. પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે ઠસ્સાદાર સ્ત્રીપાત્રો…

વધુ વાંચો >