સિંહા તપન

સિંહા તપન

સિંહા, તપન (જ. 2 ઑક્ટોબર 1924, કોલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 15 જાન્યુઆરી 2009, કોલકાતા) : ચલચિત્રનિર્માતા – દિગ્દર્શક. તેઓ બંગભૂમિના એક એવા ચલચિત્રનિર્દેશક હતા, જેમણે પોતાની કારકિર્દીમાં બે પરસ્પરવિરોધી સિદ્ધિઓ મેળવી હતી. એક બાજુ તેમણે પોતાનાં ઉદ્દામ કથાનકો સાથે નિતનવા પ્રયોગો કરીને સાર્થક ચિત્રો બનાવ્યાં, અને બીજી બાજુ તેમણે વ્યાવસાયિક…

વધુ વાંચો >