સાયાની અમીન
સાયાની અમીન
સાયાની અમીન (જ.21 ડિસેમ્બર 1932, મુંબઈ; અ.20 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : રેડિયો ઉદ્ઘોષક અને પ્રસ્તુતકર્તા. રેડિયો સિલોન પર હિન્દી ફિલ્મોનાં ટોચનાં હિટ ગીતોનો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ રજૂ કરીને સમગ્ર ભારતીય ઉપખંડમાં તેમણે ખ્યાતિ અને અપાર લોકપ્રિયતા મેળવી. તેમના ‘બહેનો ઔર ભાઈઓ’ જેવા એક આગવા અંદાજ સાથે શ્રોતાઓને સંબોધવાની શૈલીએ તેમને સૌથી…
વધુ વાંચો >