સામાજિક વર્ગ (social class) : સામાજિક સ્તરીકરણનો એક મહત્વનો આધાર. વિશ્વના પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે વર્ગો જોવા મળ્યા છે. પ્રાચીન સમયથી વય, લિંગ, શિક્ષણ, આવક, વ્યવસાય, ધર્મ વગેરેને આધારે વર્ગો બનતા રહ્યા છે અને સમાજનું સ્તરીકરણ બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-અમીર, ખેડૂત, વેપારી, શિક્ષક, ક્લાર્ક, અધિકારી વગેરે…
વધુ વાંચો >