સચદેવ, તાનિયા

સચદેવ, તાનિયા

સચદેવ, તાનિયા (જ. 20 ઑગસ્ટ 1986, દિલ્હી, ભારત) : ભારતની પ્રસિદ્ધ ચેસ મહિલાખેલાડી. તાનિયાએ શાળાકીય શિક્ષણ દિલ્હીના વસંત વિહારમાં આવેલી મૉડર્ન શાળામાં લીધું અને શ્રી વેન્કટેશ્વરા કૉલેજમાંથી સ્નાતક થયાં. માતાનું નામ અંજુ સચદેવ હતું. તેઓ જ્યારે 6 વર્ષનાં હતા ત્યારે માતા અંજુએ તેમને ચેસની રમતનો પરિચય કરાવ્યો. ત્યારપછી માતાપિતાએ જ…

વધુ વાંચો >