શ્યામસુંદર

શ્યામસુંદર

શ્યામસુંદર (7 જુલાઈ 1914, લાહોર; અ. 15 જુલાઈ 1953 મુંબઈ) : પ્રતિભાશાળી સંગીતકાર. મૂળ નામ શ્યામસુંદર ગાબા. લાહોરના પંજાબી પરિવારમાં જન્મેલ આ વિરલ વ્યક્તિત્વના શરૂઆતના દિવસો વિશે માહિતી પ્રાપ્ત નથી, પણ તેઓ ગુલામ હૈદરના ગીત-સંગીતથી ખૂબ આકર્ષિત થયા હતા. પંજાબી ફિલ્મો જેવી કે ‘સોહની કુમ્હારન’ (1939), ‘લૈલા મજનૂ’ (1940), ‘જગ્ગાડાકુ’…

વધુ વાંચો >