શોસ્ટાકૉવિચ દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich)
શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich)
શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich) (જ. 25 સપ્ટેમ્બર 1906, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 9 ઑગસ્ટ 1975, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વીસમી સદીના વિશ્વના પ્રમુખ સંગીત-નિયોજકોમાં એમની ગણના થાય છે; એ બહુપ્રસુ (prolific) સર્જક છે. બાળપણમાં માતાએ પિયાનોવાદન શીખવેલું. એ તેર વરસના હતા ત્યારે 1919માં તેમના ઇજનેર પિતાએ…
વધુ વાંચો >