શૅરીફ ઑમર
શૅરીફ, ઑમર
શૅરીફ, ઑમર (જ. 10 એપ્રિલ 1932, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 10 જુલાઈ 2015) : ઇજિપ્તના રંગભૂમિના અને ફિલ્મોના અભિનેતા. મૂળ નામ માઇકેલ શલહૂબ. 1953માં તેમણે ઇજિપ્તના ફિલ્મજગતમાં અભિનયનો પ્રારંભ કર્યો અને એ દેશના ટોચના ફિલ્મ-અભિનેતા બન્યા હતા. 1962માં ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ ચિત્રમાંના તેમના અભિનયથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી. તેમનાં…
વધુ વાંચો >