શારદાદેવી શ્રી
શારદાદેવી શ્રી
શારદાદેવી શ્રી (જ. 22 ડિસેમ્બર 1853; અ. 20 જુલાઈ 1920) : મા શારદાદેવી એટલે મહાન સંત. શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પરમ પત્ની જેમના જીવન અને દર્શનમાં સાક્ષાત્ શક્તિનાં દર્શન થાય છે. શારદાદેવીનો જન્મ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના જયરામબાતી ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા રામચંદ્ર મુખોપાધ્યાય અને માતા શ્યામ સુંદરીદેવીની…
વધુ વાંચો >